વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી; માથે ધરું ધૂળ વસુન્ધરાની. ઉમાશંકર જોશીની આ પંક્તિઓ માનવતાવાદનો ઉદ્ઘોષ છે — સંકુચિતતા છોડી સમગ્ર વિશ્વને પોતાનું ગણવાનું આહ્વાન.