સાહિત્ય એ જીવનનું દર્પણ નથી, પણ જીવનનું અર્થઘટન છે. સાહિત્ય જીવનને નવી દૃષ્ટિ આપે છે અને માનવીય સંવેદનાને વિસ્તારે છે. સાચું સાહિત્ય સમયની પેલી પાર જીવે છે.