અમારું પુસ્તકાલય2025-10-03T16:08:35+00:00
Home » અમારું પુસ્તકાલય

અમારું પુસ્તકાલય

જાદુ આવડી ગયો…

ગુજી-વાર્તા|

જાદુ આવડી ગયો... મમ્મી, મમરા ધોળા નહીં… પીળા ખાવા છે. પીળા બનાવી દે ને ! હા, બેટા. ચાલ... મમરા વઘારી આપું. બા… બા… તને પીળા મમરા બનાવતાં આવડે છે ? [...]

મહેંદીની બુચ્ચા

ગુજી-વાર્તા|

મહેંદીની બુચ્ચા નાનકડી કાજલ, સહુને વ્હાલી. બધાં એને કાજુ કહે. કાજુને ત્યાં એની માસી આવી. માસીની એક દીકરી. એનું નામ સેજલ. લાડમાં બધાં સેજુ કહે. આમ કાજુ અને સેજુ બંને [...]

મજાનું પતંગિયું

ગુજી-વાર્તા|

મજાનું પતંગિયું એક હતું પતંગિયું. બહુ મજાનું હોં. ઊડાઊડ કરે. એ તો ફૂલો પાસે દોડી જાય. ઘડીમાં ગુલાબ ઉપર બેસે, તો ઘડી મોગરા ઉપર. ત્યાંથી ઊડીને પાછું ચંપાના ફૂલ ઉપર. [...]

દૂધ-ભાત ખાને

ગુજી-વાર્તા|

દૂધ-ભાત ખાને મમ્મી, મમ્મી... કા... કા... કા... આવ્યો. સંતુ, તું કા… કા... કા…ને બોલાવ. લે... લે... કા... કા... કા… કાગડા, આજે મમ્મીએ પૂરી નથી બનાવી. સંતુ, મને તો ભાત પણ [...]

બિલ્લીમાસી છમ… છમ…

ગુજી-વાર્તા|

બિલ્લીમાસી છમ... છમ... ‘બા, બા…… આ બિલ્લીમાસી ઉપરથી પડી, એને વાગ્યું હશે ?...’ ‘ના બેટા, એને ન વાગે હોં…’ એમ કહેતાં બબલીની બા કામે વળગ્યાં. લપાતી—છુપાતી બિલ્લીમાસી બબલીની પાસે આવી. [...]

રોજ રોજ

ગુજી-ગીતડું|

નાનો નાનો છોડ વાવી પાણી પાવું રોજ રોજ. આજુબાજુ વાડ કરી તેને સાચવું રોજ રોજ. ધીમે ધીમે મોટું થાતું જોયા કરું રોજ રોજ. નાની નાની કૂંપળ ફૂટે પાન ખીલે રોજ [...]

પ્યારી -મમ્મી

ગુજી-ગીતડું|

મમ્મી મારી ડાહી ડમરી, પપ્પા પ્યારા લાગે..। ઘરનું બધું કામ પતાવી, નોકરી જવા ભાગે... થાકી ને એ ઘરે આવતી, ના ખાવાનું કે પાણી માંગતી.! કુટુંબ, પરિવારમાં પણ પ્રેમ અનેરો, હોય [...]

ગાન

ગુજી-ગીતડું|

સપનાં સેવ્યાં છે ભલી ભાતના રે લોલ એ રે સપને અમે જ્ઞાન દીપ પ્રગટાવશું જી રે સપના... અમે રોજ નિશાળે જાશું રે લોલ એ રે નિશાળે અમે ભણશું જી રે [...]

પ્યારો છોટું

ગુજી-ગીતડું|

મમ્મી-પાપા નો હું પ્યારો "છોટું", ઘરમાં મારાથી સૌ કોઈ મોટું..! દુઃખે માથું કે દુ:ખતું પેટ, તરતજ, સારવાર ના થાય લેટ..! બહેનડી પાસે બેસતી મોટી, લઇ સ્લેટ, ચોપડી કે નકશાપોથી.! રડી [...]

ચોમાસું

ગુજી-ગીતડું|

ઝરમર ઝરમર કરતુ ચોમાસું આવે, સાથે પાણીને પણ તાણી લાવે. અષાઢ-શ્રાવણ-ભાદરવો-આસો, આ ચાર ગુજરાતી માસમાં આવે. રંગબેરંગી છત્રી અને રેઇનકોટમાં, નાના-મોટા સૌ નજરમાં આવે. કારેલાં-કંકોડા-ગિલોડી- કાકડી, વેલાઓથી થતાં શાકભાજી ભાવે. [...]

રાજી રહેવું કેમ?

ગુજી-વાર્તા|

એક મજાની ખિસકોલી, નામ એનું ખલી. આખો દિવસ દોડાદોડ કરે. એ હસતી—રમતી કરે તોફાન. ગોળ—ગોળ એના કાન ને તીણા અવાજે ગાતી ગાન. ખાતી જાય બીજ, પાન ને ધાન. ચપળ ભારે… [...]

મિઠાબોલા સહુને ગમે

ગુજી-વાર્તા|

એક હતું કબૂતર ને એક હતી ચકલી. બન્ને આવીને બેસે. શિવમના ઘર આગળ બાંધેલા હીંચકા ઉપર. ચકલી બોલે ચીં.. ચીં.. ચીં ને કબૂતર બોલે ઘુ….ઘુ..ઘુ. શિવમની બા બોલ્યાં, ‘બેટા, આપણા [...]

બિસ્કિટ, ચૉકલેટ ને કાગડાભાઈ

ગુજી-વાર્તા|

બે બિસ્કિટ બગીચામાં રમતી હતી. ત્યાં એમની નજર પડી ચંપાના ઝાડ નીચે. ત્યાં ચાર ચૉકલેટ ચપટી વગાડતી હતી. બિસ્કિટ જોતાં ચોકલેટ બોલી, ‘પકડદાવ રમવો છે?’ બિસ્કિટ કહે, 'ચાલો, રમીએ.’ ચૉકલેટ [...]

બંસીની બુચ્ચા

ગુજી-વાર્તા|

રાત પડી. ટમટમતા તારા દેખાયા. મરક-મરક મલકાતા ચાંદામામા દેખાયા. બંસરીએ આકાશમાં જોયું. ચાંદામામા સામે જોઈને બોલી, ‘ચાંદામામા, તમારી કિટ્ટા.’ ચાંદામામા બોલ્યા, ‘એવું કેમ, બંસરી?’ ‘તમે છે ને સૂરજદાદા જેવું અજવાળું [...]

બહાદુર બંકા થઈએ

ગુજી-વાર્તા|

સૂપડા જેવા કાન હલાવતા, હાથીદાદા આવે છે. લાંબી-મોટી સૂંઢ હલાવતા, હાથી દાદા આવે છે. પંખીઓ આમ ગીત ગાય. આખું જંગલ ખૂબ હરખાય. દાદાને આપે માન ને પાન. કાગડાભાઈ કા…કા… કરતાં [...]

વીસ વીસનાં ઉતારી લીધા શીશ, ના વહ્યું લોહી, ના ચઢી રીસ

ગુજી-ઉખાણાં|

- નખ

એવું શું છે જે પાણી પીધા વગર જીવી શકે છે પણ પાણી પીધા પછી જીવતું રહેતું નથી?

ગુજી-કોયડો|

અગ્ની (આગ)  

ફૂલડાં કહે, ‘દે… તાલી તાલી’

ગુજી-વાર્તા|

એક સરસ મજાનો બાગ. રંગ—બેરંગી ફૂલો ખીલે. જુદી-જુદી જાતનાં પતંગિયાં ઊડાઊડ કરે. બાગમાં લપસણી ને હીંચકો. ઊચક-નીચક ને ચકરડી. રોજ—રોજ ત્યાં દોડી જવાનું.   તોફાની તપન દાદા સાથે આવ્યો. આવો [...]

ઉંદર અને બિલ્લી

ગુજી-ગીતડું|

  ઉંદરભાઈને બિલ્લીબેનનો ખૂબ પુરાનો નાતો, બિલ્લીને જોઈ ઉંદર ઉંચો નીચો થાતો. એક દિવસ આ ઉંદરડાને આવ્યો કઈ વિચાર, બિલ્લી બાઈથી છુટવા ખોલ્યાં લેપટોપના દ્વાર. આજે સઘળી મુસીબતનો લાવવો મારે [...]

જાગો મારા બાળ

ગુજી-વાર્તા|

સવાર પડી. સૂરજદાદાએ આભને અજવાળ્યું. હસતા-હસતા સૂરજદાદા બોલ્યા, ‘જાગો મારા બાળ.’ પશુ જાગ્યાં, પંખી જાગ્યાં. દાદી જાગ્યાં, દાદા જાગ્યા. મમ્મી જાગી, પપ્પા જાગ્યા. પણ… જાગે ના શિવુભાઈ. રમકડાની ટોપલીએ ગાયું [...]

Go to Top