અમારું પુસ્તકાલય
જયકૃતભાઈનું ઝરણું
Neel Sanghavi2026-01-23T12:54:33+00:00ગુજી-વાર્તા|
જયકૃત આજે ઝરણું જોવા ગયો. ખળખળ-ખળખળ વહેતું ઝરણું. ઠેરઠેર ઠેકડા મારતું ઝરણું, પળભર ના રોકાતું ઝરણું, હળધર નટવર જેવું ઝરણું. ઝરણાની આસપાસ ઊંચાં ઊંચાં ઝાડ. ઝરણાને સહુ કરે [...]
ચૉકલેટનાં રમકડાં
Neel Sanghavi2026-01-23T12:48:41+00:00ગુજી-વાર્તા|
સવાર પડી. સૂરજદાદાને જોતાં અંધારું છૂપાછૂપ. બિલાડીઓ ને કૂતરાં કરે કૂદાકૂદ. વાંદરાઓએ માંડ્યું હૂપાહૂપ. ઘેર ઘેર જાગતાં બાળ કરે બૂમાબૂમ. રમકડાંની બાસ્કેટ લઈને બેઠા જિયુભાઈ. પણ આજે તો રમકડાંની [...]
ચીકુ ચકલીનું ગીત
Neel Sanghavi2026-01-23T12:33:17+00:00ગુજી-વાર્તા|
એક નાનકડી ચકલી, નામ એનું ચીકુ. ચીં...ચીં...ચીં...ચીં... બોલે ને કબુતર જોતાં ડોલે. ‘કબૂ તારું નામ’ ચીકુએ પ્રેમથી પૂછ્યું. ‘મારું નામ કોંઠુ? ગુટર ઘુ… ગુટર ઘુ… કરતાં એ બોલ્યું. તો [...]
ચાંદ-સૂરજ રાજી-રાજી
Neel Sanghavi2026-01-23T12:28:20+00:00ગુજી-વાર્તા|
ચાંદ-સૂરજ વાતે ચડ્યા. વાત વાતમાં ખૂબ લડ્યા. સૂરજદાદાએ ગરમી બતાવી, ‘ઓય ઠરેલા. દૂધે ભરેલા.’ ચાંદામામા બોલ્યા, 'અલા ઓય… ગરમીના ભરેલા, લાલચોળ તપેલા.’ ધરતીમાતા એ જોઈને બોલ્યાં, ‘આવું કોઈને કંઈ [...]
ગીત મજાનું ગા
Neel Sanghavi2026-01-23T12:17:28+00:00ગુજી-વાર્તા|
સવાર પડી ને… સૂરજદાદા અજવાળું લાવ્યા. દાદા બેઠા મોબાઈલ જુવે. ત્યાં તો ભીંતે દેખાયો એક આકાર. એ પણ કેવો? માછલી જેવો. દાદા ગીત ગાતા હતા, હરફર હરફર કરે, માછલી [...]
કોણ પડ્યુંખાડામાં ભાઈ ?
Neel Sanghavi2026-01-23T12:13:37+00:00ગુજી-વાર્તા|
ઝરમર ઝરમર વરસાદ વરસે. લક્ષ અને લિપિ આંગણામાં રમે. રમતાં-રમતાં બહાર ગયાં. પલળવાની મજા—મજા… આ જોઈને, ચિન્કી આવે પિન્કી આવે, ગોલુ અને ભોલું આવે. પણ… અત્યારે કોઈ ન આવ્યું. [...]
કજિયાળું ઊંટ
Neel Sanghavi2026-01-23T12:04:26+00:00ગુજી-વાર્તા|
એક હતું ઊંટ. તે ખૂબ સુંદર દેખાતું હતું. એનું અભિમાન ભારે. વાતે-વાતે એ સહુને ઉતારી પાડે. એમ ને એમ એ કજિયાળું બની બેઠું. લીમડાના ઝાડ પાસે એ ઊભું રહે. નાનાં—નાનાં [...]
આભેથી ઊતર્યો હરખ હરખ
Neel Sanghavi2026-01-23T11:08:09+00:00ગુજી-વાર્તા|
એક, બે, ત્રણ….વન, ટુ, થ્રી, ફોર… ‘દાદા, આભે જુઓ… કેટલા બધા તારા!’ ‘હા, આખું આભ હમણાં જોતજોતામાં ભરાઈ જશે.’ ‘તે દાદા, એ તારા ક્યાંથી આવે?’ પણ એનો જવાબ ક્યાં? દાદા [...]
નાનો એક છોકરો
admin2025-11-19T14:47:24+00:00ગુજી-ગીતડું|
નાનો એક છોકરો,એનું નામ હેનીલ. હેનીલ ગાય ગીતડાં,લાગે મજાનાં ગીતડાં. હેનીલ બેસે ન્હાવા,પાણીમાં ખૂબ ભીંજાવા. દાદી એને રમાડે,પાણીમાં રમતો રમાડે. સાયકલ હેનીલ ચલાવે,ભમ ભામાટ એ દોડાવે. સાયકલ એની સરરર જાય, [...]
હું ને પોપટલાલ
admin2025-11-19T14:47:09+00:00ગુજી-ગીતડું|
હું ‘ને પોપટલાલ ચાલતા ચાલતા વન વગડામાં ગ્યાતા....(૨) કેરી પણ ખાધી,આંબલી ખાધી. ખાધા મેં બોરાં નાનાં. નદી પણ જોઈ,નાળા પણ જોયા,જોયા ખાબોચિયા નાના. હું ‘ને પોપટલાલ ચાલતા ચાલતા. વાઘ [...]
કાવ્યના પપ્પા આવ્યાં
admin2025-11-10T04:43:02+00:00ગુજી-ગીતડું|
કાવ્યના પપ્પા આવ્યાં,કાચી કેરી લાવ્યા. કેરી એને ખૂબ ભાવે,એના પપ્પા કાયમ લાવે. કાવ્ય કેરી ખાતી જાય, પપ્પા ને પપ્પી કરતી જાય. કેરીમાંથી નીકળે ગોટલી,કાવ્ય ને માથે નાની ચોટલી. કાવ્યની લાંબી [...]
નવો અવતાર
admin2025-11-10T04:31:44+00:00ગુજી-વાર્તા|
એક રાજાના મહેલની આ વાત છે. આ મહેલમાં ચોરી થઇ હતી. ચોરી કરતાં ચોર પકડાઈ ગયો હતો.મહેલમાં કામ કરતો એક સિપાહી ચોરી કરતાં પકડાયો હતો. આ સિપાહી રાજના કોઠારમાં નોકરી [...]
સૌની સાથે…
admin2025-11-10T04:22:49+00:00ગુજી-વાર્તા|
નાનૂ ગામ. આ ગામનું નામ રાજનગર. અહીં એક ખેડૂત રહે.ખેડૂતને પાંચ દિકરા. બધાં જ બળવાન.ખેડૂતના બધા જ દિકરા મહેનતુ.આ બધા જ દીકરા એક બીજા સાથે લડવા જગાડવાનું કામ કરે.તેઓ સગા ભાઈ હોવા [...]
હુકુમ ની ચતુરાઈ
admin2025-11-10T04:09:17+00:00ગુજી-વાર્તા|
એક નગર.અહીં એક રાજા.રાજાનું નામ રાજદીપસિંહ. નગરનું નામ રાજ નગર.અહીં એક માણસ નોકરી માટે આવે છે.રાજા સામે એને ઊભો કરવામાં આવે છે.સામે ઊભેલો જોઈ રાજા આ માણસ ને તેની લાયકાત [...]
સાચી સમજ
admin2025-11-10T03:58:36+00:00ગુજી-વાર્તા|
એક માણસ. તેને મુસાફરી કરવાનો શોખ. એક મુસાફર તરીકે એક ગામથી બીજા ગામ સતત ફરતો રહે.આમાંસ જોડે એક કૂતરો. તે કાયમ માટે કૂતરાને તેની જોડે જ રાખતો હતો. કાયમ પ્રવાસમાં [...]
કારણ હું એની માં છું.
admin2025-11-10T03:38:03+00:00ગુજી-વાર્તા|
આ એ જમાનાની વાત છે. જ્યારે આખી દુનિયાનું ગોરાઓનું શાસન હતું. આ ગોરાઓના રાજા. એમ ને એક દીકરી. દીકરીનું નામ સેનાલીન. સેનાલીન ને જાણે આખી દુનિયાની રાજ કુમારી તરીકે ઓળખવામાં [...]
પંડિત અને બાવો
admin2025-11-10T03:29:25+00:00ગુજી-વાર્તા|
એક પંડિત. બીજો એક હતો બાવો. તેઓ એક સાથે જ મુસાફરી કરતાં હતા. મુસાફરીમાં પંડિતજી અને બાવાના બધાં જ પૈસા ખલાસ થઈ ગયા. ઉનાળાના દિવસો હતા. ખરો બપોર થયેલો પણ [...]
આખું ગામ સફરજન…
admin2025-11-10T03:21:15+00:00ગુજી-વાર્તા|
એક નગર. અહીં એક રાજા. રાજાને મનમાં થયું. મારા નગરમાં કોનું ચાલતું હશે? પુરુષનું કે એની બૈરીનું...!બસ, આ તો રાજા. આ વિચાર અને તેનો જવાબ શોધવા માટે રાજાએ આખા નગરમાં [...]
ડોસો અને ગધેડો
admin2025-11-10T03:01:38+00:00ગુજી-વાર્તા|
એક ડોસો. તેને એક દિકરો. ડોસા જોડે એક ગધેડું. આ ડોસાને તેમને પૈસાની જરૂર હતી. પૈસા માટે ડોસા અને દીકરાએ ગધેડું વેચવાનું વિચારી લીધું. સવાર પડી. ડોસો,દિકરો અને ગધેડો. આગળ ડોસો,ડોસા [...]
ચોર પકડાયો
admin2025-11-10T02:53:27+00:00ગુજી-વાર્તા|
એક દિવસની વાત છે,એક નગર.અહી એક શેઠ. સૌ એમણે નગર શેઠ કહે. એક વખત નગર શેઠના ઘરમાં ચોરી થઇ. ખૂબ મોટી રકમની ચોરી થઈ. વેપારીએ ચોરીની ફરિયાદ કરી. નગર શેઠે કાજીને [...]



















