ગ્રામજીવનના સુખ અને દુઃખને વહેંચતા સામાન્ય માણસોની વાત. પન્નાલાલ પટેલની કલમે ગ્રામીણ ગુજરાતનું જીવંત ચિત્રણ.