કોચમેન અલીડોસો રોજ પોસ્ટ ઑફિસે જાય છે — દીકરીના કાગળની રાહમાં. ધૂમકેતુની આ વાર્તા પ્રતીક્ષા, પ્રેમ અને માનવીય સંવેદનાનું કાલજયી ચિત્ર છે.