૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

લોકસાહિત્યનું સમાલોચન

Lokasahityanu Samalochana

ઝવેરચંદ મેઘાણી
·2 min વાંચન30 May 2026
લોકસાહિત્યનું સમાલોચન

લોકસાહિત્ય એ કોઈ એક વ્યક્તિનું સર્જન નથી, એ તો સમૂહના અનુભવનો નિચોડ છે. મેઘાણીએ સૌરાષ્ટ્રના લોકગીતો અને દુહાઓને એકત્ર કરી અમૂલ્ય ભંડાર આપ્યો.

શેર કરો: