મુનશીના આ સામાજિક નાટકમાં મધ્યમવર્ગીય ગુજરાતી કુટુંબનું જીવંત ચિત્રણ છે. હાસ્ય, વ્યંગ અને માનવીય સંવેદનાનો સુંદર સંગમ.