જનાંતિકે એટલે પોતાના મનની વાત — મિત્ર સાથે, પણ એકાંતમાં કહેવાતી. સુરેશ જોશીના આ નિબંધમાં આધુનિક માણસની એકલતા અને ભાષાની નવી શક્યતાઓની શોધ છે.